Gujarati Diabetes Digital User Guide

Welcome to the X-PERT Diabetes Digital Programme User Guide.

X-PERT કે એકસપર્ટ ડાયબીટિઝ ડિજિટલ પ્રોગ્રેમના ઉપયોગ કરનારાઓની માર્ગદર્શિકા સ્વાગત કરે છે

 

click here to download

ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

 

Programme Overview

The X-PERT Diabetes Digital Programme will help you learn about prediabetes or Type 2 diabetes, and inform you about lifestyle changes that you might want to make.

The programme is broken down into 6 sessions; and you must complete all the stages in order to progress. Content is delivered through short articles, animated videos, quizzes, games and interactive goal setting. We hope you find this User Guide useful to help you enjoy the programme.

You can find out more about us by visiting our website: www.xperthealth.org.uk

 

કાર્યક્રમનું નિરીક્ષણ

ધ X-PERT ડાયબીટિઝ ડિજિટલ પ્રોગ્રેમ તમને મધુમેહ કે ડાયબીટિઝ પૂર્વેના અથવા ડાયબીટિઝ પ્રકાર 2 વિષે માહિતીજ્ઞાન મેળવવામાં મદદરૂપ બનશે, અને તમને કદાચ જીવનપધ્ધતિઓમાં ફેરફાર કરવાની ઈચ્છા થઈ શકે તે વિષે તમને માહિતી આપશે.

આવા પ્રોગ્રેમ કે કાર્યક્રમને 6 સેશનોમાં વિભાજન કરવામાં આવે છે; અને પ્રગતિ સાધવા તમારે બધાજ તબકકાઓ અવશ્ય પૂર્ણ કરવાના રહેશે. આવા વિષય- વસ્તુ ટૂંકા લેખો કે આર્ટિકલ્સ, સજીવ કે અનિમેટેડ વિડિઓસ, પ્રશ્નો કે ક્વિઝ, રમતો અને પારસ્પરિક લક્ષ્ય રચના કે સેટિંગ કરવા મારફતે વિતરણ કરવામાં આવે છે. અમે આશા રાખીએ છીએ કે ઉપયોગ કરનારાઓની આ માર્ગદર્શિકા પ્રોગ્રેમમાં આનંદ માણવા માટે તમને મદદરૂપ બનશે.

અમારી વેબસાઈટ  www.xperthealth.org.uk ની મુલાકાત દ્વારા તમને અમારા વિષે વધારે માહિતી મળશેઃ

Logging In

Open the App (or go to the web page), enter your username (this is your email address) and password. You should have received an email asking you to set your password. If you have forgotten it then click the “Forgotten Password” link below the “Login securely” button. The App will remember your login information after you have logged in for the first time.

If you have any questions or are struggling to login please contact us:

E: admin@xperthealth.org.uk

T: 01422 847871

 

લોગીંગ ઈન

એપ (App) ખોલી (અથવા વેબ પેજમાં જઈ), તમારું યૂઝરનેમ (આ તમારું ઈમેઈલ સરનામુ છે) અને પાસવર્ડ દાખલ કરો. તમને તમારો પાસવર્ડ સેટ કરવા માટેની વિનંતી કરતો ઈમેઈલ તમને મળવો જોઈએ. જો તમે તે ભૂલી ગયા હોય તો પછી “લોગઈન સિકયુરલિ” બટન નીચે “ફર્ગોટન પાસવર્ડ” લિંક ક્લિક કરો. પહેલી વખત માટે તમે લોગ કર્યા પછી એપ (App) તમારી લોગીંગ માહિતી યાદ રાખશે.

જો તમને કોઈ પ્રશ્નો હોય અથવા લોગીન કરવામાં મુસીબત જણાય તો કૃપા કરી અમારો સંપર્ક કરશોઃ

ઈઃ admin@xperthealth.org.uk

ટેઃ 01422 847871

Getting Started

Before you begin the sessions, the App will ask you to input some basic information (your gender, height, weight, what you want to get out of the programme, and your current activity levels). Once you’ve completed these steps you are ready to go!

 શરૂઆત કરવા

તમે સેશનો કે સત્રો શરૂ કરો તે પહેલાં, એપ (App) તમને થોડીક મૂળ-પાયાની માહિતીના (તમારી જાતિ, ઊંચાઈ, વજન, આવા પ્રોગ્રેમમાંથી તમે શું મેળવવાની ઈચ્છા રાખો છો, અને તમારી ચાલુ પ્રવૃતિના લેવલ કે કક્ષા) ઈનપૂટ કે નિવેશ વિષે પૂછશે. એકવખત જયારે તમે આ કદમ કે કાર્યવાહીઓ (સ્ટેપ્સ) પૂર્ણ કરો ત્યારે તમે જવા માટે તૈયાર હશો!

Navigation

The App is colour-coded to help you know what stage of the programme you’re at. Sections you have already completed will be in blue, and your current session/activity (the one that you’ll need to complete next) will be in orange. If an area is greyed out, this means it is inaccessible until you complete the previous sections.

At the top of the Homepage you will find a ring which tracks your progress. The ring will fill up in green as you complete each activity. This lets you know how much of the session you have completed. You can continue your current session by clicking the orange button that says “Continue Programme” just below this.

Please note, after you have completed a session you will have to wait 24 hours before the next one becomes available.

In the top right-hand corner of every page you will see three lines. Selecting these will take you to the Menu. Within the Menu you have easy access to Programme Support, Awards, Exercises, Recipes, Carbs & Cals, Goals, Health Results, Medication, Settings, and Logout.

You can return to the Homepage at any time by selecting the Home icon in the top left-hand corner.

 

નેવિગેશન કે માર્ગનિર્દેશન

તમે પ્રોગ્રેમ કે કાર્યક્રમના કયા તબકકે છો તે જાણવામાં તમને મદદરૂપ બનવા આ એપ (App) રંગીન સંકેતવાળો (કલર- કોડેડ) છે. તમે જે વિભાગો કે સેકશન્સ પહેલેથી પૂર્ણ કર્યા હશે તે બ્લૂમાં હશે અને તમારી ચાલુ સેશન/પ્રવૃતિ (કોઈ એક કે જે હવે પછી પૂર્ણ કરવાની જરૂર રહેશે) તે ઓરિંજ કે નારંગી રંગમાં હશે. જો કોઈ વિસ્તાર ગ્રે કે ભૂખરા રંગમાં થઈ જાય તો આનો અર્થ કે જયાં સુધી તમે અગાઉના વિભાગો પૂર્ણ કરો ત્યાં સુધી તેની સુગમતા- પ્રવેશ મળી શકે નહિ.

હોમપેજના (Homepage) ઉપરના ભાગમાં તમને કોઈ એક રિંગ કે ગોળાકાર જોવામાં આવશે કે જે તમારી પ્રગતિ વિષે માહિતી મેળવશે (ટ્રેક). દરેક પ્રવૃતિ પૂર્ણ થતા આ રિંગ કે ગોળકાર લીલા રંગથી ભરાઈ જશે. આ તમને માહિતી મેળવવા દેશે કે તમે સેશનમાં કેટલુ પૂર્ણ કર્યુ છે. તમે તમારી વર્તમાન હે હાલની સેશન ચાલુ રાખવા ઓરિંજ બટન ક્લિક કરી શકો કે જે જણાવે છે “પ્રોગ્રામ ચાલુ રાખો” (“Continue Programme”) જે કેવળ આ નીચે છે.

કૃપા કરી નોંધ લેશો કે, તમે એક સેશન પૂરી કર્યા પછી હવે પછી કોઈ એક મળી રહે તે પહેલાં તમારે 24 કલાકોની રાહ જોવી પડશે.

દરેક પાના ઉપરની જમણી બાજુના ખૂણામાં તમને ત્રણ લીટીઓ જોવા મળશે. આને પસંદ કરવાથી તમને મેન્યૂ માટે લઈ જશે. મેન્યૂની અંદર તમને સહેલાઈથી પ્રોગ્રેમ સપોર્ટ, એવોર્ડસ, એકસરસાઈઝીસ, રેસિપિઝ, કાર્બસ અને કાલ્સ, ગોલ્સ, હેલ્થ રિઝલ્ટસ, મેડિકેશન, સેટિંગ્સ અને લોગઆઉટ માટે સુગમતા- પ્રવેશ મળશે.

ઉપરના ડાબી બાજુના ખૂણામાં હોમ આઈકનની (Home icon) પસંદગી દ્વારા કોઈ પણ સમયે તમે હોમપેજમાં (Homepage) પાછા આવી શકો.

 

Exercise

You can begin an exercise session at any point during the programme by selecting the Menu button, and then Exercise – or by clicking on the Person icon on the navigation bar at the bottom of the screen.

Choose whether you want to do the easy, medium, or hard version of the workout. Once you’ve selected the difficulty level, you will be guided through a workout, consisting of 12 different exercises separated by short rests. You will be able to pause/stop at any point, and can skip any exercises that you can’t, or don’t want to do. It is recommended that you be active most days, and the more often you do them the easier these exercises will become!

If you have any concerns, or have any other health conditions that may affect your ability to take part in physical activity, then talk to your healthcare team before you start using this function.

કસરત

મેન્યૂ બટનની પસંદગી દ્વારા તમે પ્રોગ્રેમ દરમિયાન કોઈ પણ પોઈન્ટ- તબકકે તમે કસરત સેશનની શરૂઆત કરી શકો, અને ત્યારબાદ કસરત કરો- અથવા આવી સ્ક્રીનના નીચેના નેવિગેશન બાર ઉપર પર્સન આઈકન ઉપર ક્લિક દ્વારા.

તમને અભ્યાસ કે કસોટીના (વર્કઆઉટ) સરળ, મધ્યમ અથવા મુશ્કેલ વૃતાંત કરવાની ઈચ્છા છે કે નહિ તેની પસંદગી કરો. એકવખત જયારે તમે મુશ્કેલ લેવલ કે કક્ષાની પસંદગી કરો, ત્યારે તમને આવા અભ્યાસ મારફતે માર્ગદર્શન આપવામાં આવશે, કે જે 12 જુદીજુદી કસરતો દ્વારા ટૂંકા આરામ- વિશ્રામથી બનેલ હશે. તમે કોઈ પણ પોઈન્ટ- તબકકે થોભી (પોઝ)/ બંધ (સ્ટોપ) થઈ અને કોઈ પણ કસરતો તમે કરી ન શકો, અથવા કરવાની ઈચ્છા ન હોય તે સ્કિપ કે છોડી દઈ શકો. એવી ભલામણ કરવામાં આવે છે કે તમે મોટા ભાગના દિવસોએ ક્રિયાશીલ રહો, અને જેટલી વધારે વારંવાર તમે તે કરશો તેટલી આવી કસરતો- એકસરસાઈઝ વધારે સરળ બનશે!

તમે આવા કાર્ય કે ફંકશનનો ઉપયોગ શરૂ કરો તે પહેલાં, જો તમને કોઈ પણ ફિકર- ચિંતાઓ હોય, અથવા શારીરિક પ્રવૃતિમાં ભાગ લેવાની તમારી ક્ષમતાને અસર કરે તેવી કોઈ પણ બીજી આરોગ્યને લગતી સ્થિતિ હોય, તો પછી તમારી હેલ્થકેર કે આરોગ્ય સંભાળ ટીમ સાથે વાતચીત કરો.

 

Recipes

A list of healthy recipes is available to view. Click on the Menu button and then select Recipes, or click on the Chef icon on the navigation bar at the bottom of every page. You can filter recipes by meal type to help you find the right recipe for you. Please note, recipes are in English.

રેસિપિસખાવાની વાની બનાવવાની માહિતી

આરોગ્યવર્ધક રેસિપિઝની યાદી જોવા માટે મળી રહે છે. મેન્યૂ બટનને ક્લિક કરી અને ત્યાર પછી રેસિપિઝ પસંદ કરો, અથવા દરેક પાનાની નીચે નેવિગેશન કે માર્ગદર્શક બાર ઉપર શેફ આઈકનને ક્લિક કરો. તમારા માટે યોગ્ય રેસિપિ શોધવામાં તમને મદદ કરે તે માટે ભોજનના પ્રકાર દ્વારા આવી રેસિપિઝને ફિલ્ટર કે તેમાંથી માર્ગ શોધી કાઢો. કૃપા કરી નોંધ લેશો કે, રેસિપિઝ ઈંગ્લિશમાં છે.

 

Tracking your lifestyle

Within the App you can record your mood and how well you have slept each day by using the emotion icons on the Homepage. You can also input the amount of water you drink on a daily basis and see how many steps you have done. This can be useful to help you track your progress.

To track your steps either add this information manually at the end of each day, by clicking on the Person icon on the navigation bar at the bottom of the page, or automatically by linking the App to your device’s activity tracker (this function will only work for devices that can track steps using Google Fit or Apple Health).

 

તમારી જીવનપધ્ધતિને શોધી કાઢો

હોમપેજ (Homepage) ઉપરના ઈમોશન કે લાગણીના આઈકન્સના ઉપયોગ દ્વારા દરરોજ તમે કેવી સારી ઊંઘ લીધી છે અને તમારા મૂડ કે મનની સ્થિતિનો એપની (App) અંદર તમે રિકોર્ડ કરી શકો. તમે કેટલા કદમ- પગલા ભર્યા છે તે જોઈ શકો અને દરરોજની ભૂમિકાએ તમે પાણીના પ્રમાણનો કેટલો જથ્થો પીધો છે તેનો ઈનપૂટ કે નિવેશ પણ કરી શકો. તમારી પ્રગતિ શોધી કાઢવામાં તમને મદદરૂપ બનવા આ ઉપયોગી થઈ શકે.

તમારા કદમ કે પગલાઓ વિષે માહિતી મેળવવા (ટ્રેક) કાંતો દરેક દિવસના અંતે આવી માહિતી હાથ વડે ઉમેરી શકો, કે જે પાનાની નીચે નેવિગેશન બાર ઉપર પર્સન આઈકનને ક્લિક દ્વારા થઈ શકે, અથવા એપને (App) તમારા સાધનની પ્રવૃતિવાળા ટ્રેકરના જોડાણ દ્વારા આપોઆપ કરી શકાય (જે સાધનો ગુગલ ફિટ (Google Fit) અથવા એપલ હેલ્થનો (Apple Health) ઉપયોગ કરી કદમ- પગલાઓ શોધી શકે તેવા સાધનોમાંજ ફકત આવુ કાર્ય થઈ શકે).

 

Awards

Throughout the programme you will receive awards when you reach certain milestones. The awards can be accessed through the Menu or by selecting the awards panel on your Homepage.

એવોર્ડસ – પુરસ્કાર

સમગ્ર કાર્યક્રમમાં તમે જયારે અમુક ચોકકસ મહત્વપૂર્ણ ઘટના કે તબકકાએ પહોંચો ત્યારે તમને એવોર્ડસ કે પુરસ્કાર મળે છે. આવા પુરસ્કારની સુગમતા મેન્યૂ મારફતે અથવા તમારા હોમપેજ ઉપર એવોર્ડસ પેનલની પસંદગી દ્વારા મળી શકે.

 

Programme Support

Programme Support (only available in English) is located in the Menu and provides additional information and advice.    

 Book a Consultation: Choose a date/time for a telephone appointment with an English speaking Health Coach. You can invite a friend or family member to join the consultation to translate.

Live Chat: Ask a question, and suggested answers will appear based on your key words.

Group Chat: Discuss anything related to the programme with other users and a Health Coach.

Online Forum: Ask questions, swap recipes, and visit the Resources Library to download free templates to use at home.

FAQs: Read regularly asked questions, use the search bar to find a relevant question more quickly.

Contact Us: If you are having any issues please ask for help.

 

પ્રોગ્રેમ કે કાર્યક્રમનો સપોર્ટ

પ્રોગ્રેમ સપોર્ટ કે કાર્યક્રમનો આધાર (ફકત ઈંગ્લિશમાંજ (અંગ્રેજીમાંજ) મળી શકે) મેન્યૂમાં સ્થિત થયેલ હોય છે અને તે વધારાની માહિતી અને સલાહ પૂરી પાડે છે.

કન્સલ્ટેશન કે સલાહમંત્રણા બુક કરાવો કે નોંધાવોઃ અંગ્રેજી ભાષા બોલનાર હેલ્થ કોચ સાથે કોઈ એક તારીખ/ સમય માટેની ટેલિફોન એપોઈન્ટમેન્ટ પસંદ કરો. તમે સલાહમંત્રણામાં અર્થઘટન કરવામાં જોડાવા માટે કોઈ એક મિત્ર અથવા કુટુંબના સભ્યને આમંત્રણ આપી કે બોલાવી શકો.

લાઈવ ચેટ કે જીવંત વાતચીતઃ કોઈ એક પ્રશ્ન પૂછો, અને તમારા મહત્વના શબ્દોના આધાર ઉપર સૂચન કરેલ જવાબો જોવા મળશે.

ગ્રૂપ ચેટ (ગપસપ): બીજા ઉપયોગ કરનારાઓ અને કોઈ એક હેલ્થ કોચ સાથે કાર્યક્રમને લગતી કોઈપણની ચર્ચા કરો.

ઓનલાઈન ફોરમઃ પ્રશ્નો પૂછો, રેસિપિઝની અદલાબદલી કરો, અને ઘરે ઉપયોગ કરવા મફત ટેમ્પ્લેટસ ડાઉનલોડ કરવા  રિસોર્સીસ લાઈબ્રરિની મુલાકાત લો.

વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નોઃ નિયમિતરીતે વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નોને વાંચી કે અભ્યાસ કરી, સર્ચ (શોધવા માટેના) બારનો ઉપયોગ કરી લાગતાવળગતા પ્રશ્નની વધારે જલદીથી માહિતી મેળવો.

અમારો સંપર્કઃ જો તમને કોઈ પણ ઈશ્યૂઝ કે મુશ્કેલીઓ જણાય તો કૃપા કરી મદદ માટે વિનંતી કરો.

 

Settings

The Settings section is in the Menu tab, and includes:

Notifications: Use the alarm icon to set notification alerts. Use the green tick/grey plus icon to choose which items you want displayed on your homepage.

Account settings: Change your email address, update your name, set a new password, change the units used in the app, or upload a picture to your profile. There are also instructions on how to opt-out of allowing us to use your data for the use of auditing the outcomes of the programme.

Terms & Conditions: Read about the terms of use and what you can expect from us (English only).

Privacy Policy: Learn how we keep your data private and secure.

 

સેટિંગ્સરચના

સેટિંગ્સ વિભાગ મેન્યૂ ટેબમાં હોય છે અને તેમાં સમાવેશ છેઃ

નોટિફિકેશન્સસૂચનાઓઃ નોટિફિકેશન એલર્ટસ (સૂચનાઓવાળા સાવધ) સેટ કરવા માટે આવા એલાર્મ આઈકનનો ઉપયોગ કરો. તમારા હોમપેજ (Homepage) ઉપર તમને કઈ આઈટમો બતાવવામાં આવે તેવી ઈચ્છા હોય તો પસંદ કરવા ગ્રીન ટિક/ગ્રે પ્લસ આઈકનનો ઉપયોગ કરો.

એકાઉન્ટ સેટિંગ્સઃ તમારું ઈમેઈલ સરનામું બદલી, તમારું નામ અધતન કરી, નવા પાસવર્ડની રચના કરી, એપમાં (App) ઉપયોગ કરવામાં આવેલ યૂનિટસ બદલો, અથવા  તમારા પ્રોફાઈલમાં પિકચર અપલોડ કરો.  તમારા ડેટા- માહિતીનો ઉપયોગ કરવા અમને પરવાનગી આપવામાં કેવી રીતે ભાગ લેવાનું ના પસંદ કરવા માટે પણ સૂચનાઓ છે કે જે પ્રોગ્રેમના પરિણામોના ઓડિટ કરવા માટેનો ઉપયોગ હોય છે.

શરતો અને બંધણીઓઃ ઉપયોગ કરવાની શરતો વિષે અભ્યાસ કરો અને તમે અમારી પાસે શું અપેક્ષા રાખી શકો (ફકત ઈંગ્લિશમાં)

પ્રિવસિ પિલિસિઃ અમે તમારી માહિતી- ડેટા કેવી રીતે ખાનગી અને સુરક્ષિત રાખીએ છીએ તેનું માહિતી-જ્ઞાન મેળવો.

Skip to content